બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવતા તેના લૂઈસ એસિડ સ્વભાવની ચર્ચા કરો.
ઓર્થોબોરિક એસિડ ઠંડા પાણીમાં ઓછા દ્રાવ્ય હોય છે. પરંતુ ગરમ પાણીમાં સુદ્રાવ્ય હોય છે. તે મોનોબેઝીક એસિડ છે. તે $\mathrm{H}^{+}$આયન મુક્ત કરતો નથી.પણ $\mathrm{OH}^{-}$આયન સ્વીકારે છે અને લૂઈસ ઍસિડ તરીકે વર્તે છે.
$\mathrm{H}_{3} \mathrm{BO}_{3}+\mathrm{H}_{2} \mathrm{O} \rightarrow \mathrm{B}(\mathrm{OH})_{4}^{-}+\mathrm{H}^{+}$
અહીં બોરોન પરમાણુ અષ્ટક પૂર્ણ થતું નથી. પાણીમાં રહેલાં ઓક્સિજન પાસે બંધમાં ભાગ લીધા વગરના ઈલેક્ટ્રોન યુગ્મ રહેલા હોય છે. આથી બોરિક એસિડ પ્રોટોન $\left(\mathrm{H}^{+}\right)$ગુમાવવાની જગ્યાએ પાણીમાંથી $\mathrm{OH}^{-}$મેળવી $\mathrm{B}(\mathrm{OH})_{4}^{-}$બનાવી અષ્ટક પૂર્ણ કરે છે.
બોરેઝોલની ક્રિયાશીલતા બેઝિન કરતા વધારે છે, કારણકે ...
નીચેનામાંથી ક્યો ઓક્સાઇડ પ્રબળ બેઝિક છે ?
નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોનની ઉણપ પરમાણુ છે?
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
ડાઈબોરેનમાં, બે $H - B - H$ ખૂણાઓ લગભગ છે,.....